છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં સ્વચ્છતા હી સેવા-2026: સાંસદ જશુભાઈ રાઠવાએ કર્યું શ્રમદાન
છોટાઉદેપુર નગરમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો. સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ‘એક દિન, એક કલાક, એક સાથે’ ના સંકલ્પ સાથે જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.