સૈજપુર બોઘા, ટાવર સામેના રસ્તા પર 30 મીટર TP રોડ પર થયેલ બાંધકામો દૂર કરાયા!આજે વહેલી સવારથી ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સૈજપુર બોઘા રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અંદાજિત 60 જેટલા કોમર્શિયલ તેમજ થોડા રેસીડેન્સીયલ બાંધકામો પર કપાત કરવામાં આવી છે.