ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી.....
ઠાસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટીંગ દરમિયા SMCએ દરોડો પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા.....
ખેડામાં છેલ્લા ત્રણ મહિનામાં ઠાસરા પોલીસ હદમાં SMC ની બીજી મોટી કાર્યવાહી.....
ખેડાના ઠાસરામાં SMCનો સપાટો, 81 પેટી દારૂ, ત્રણ વાહનો સાથે બે બુટલેગર ઝડપાયા.....
નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં ઠાસરા પોલીસ
સ્ટેશન વિસ્તારમાં SMC દ્વારા કરવામાં આવેલી આ
બીજી મોટી કાર્યવાહી છે......
આ કાર્યવાહી બાદ ગેરકાયદે દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે......
#charotar_breaking_india #letestnews #Kheda #SMCnews #thasrapolice