Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

"સસ્તી બોટલને મોંઘી બ્રાન્ડ બનાવવાનો ધંધો" બંધ! અમદાવાદના શાહપુરમાં PCBએ નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. . . . . . . . . #Ahmedabad #AhmedabadPolice #PCB #GujaratPolice #CrimeNews

MORE NEWS

મનરેગા વિભાગ (ઔડા ગ્રામ પંચાયત), ઈડર તાલુકા પંચાયત, જી. સાબરકાંઠા ખાતે ફરજ બજાવતા મસ્ટર કારકુન (મેટ) રમેશચંદ્ર મણીલાલ પંડયા રૂ. ૧૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

#ACB #gujarat #gujarat

મનરેગા વિભાગ (ઔડા ગ્રામ પંચાયત), ઈડર તાલુકા પંચાયત, જી. સાબરકાંઠા ખાતે ફરજ બજાવતા મસ્ટર કારકુન (મેટ) રમેશચંદ્ર મણીલાલ પંડયા રૂ. ૧૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. #ACB #gujarat #gujarat

Ahmadabad City, Ahmedabad | Aug 7, 2026

પતિને છોડીને આવેલી પરિણીતાની ટ્રોલી બેગમાંથી મળી લાશ

સેલવાસમાં દાન હોટલ પાછળના રહેણાંક કોમ્પ્લેક્સના બંધ રૂમમાંથી ટ્રોલી બેગમાં પરિણીત મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ બિહારના નવાદાની છોટી કુમારી તરીકે થઈ છે. બંધ રૂમમાંથી આવતી દુર્ગંધના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા છે અને મહિલાની સાથે રહેતા પ્રેમી ઋષભ કુમારની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે.

#madara #crime #hotelroom

પતિને છોડીને આવેલી પરિણીતાની ટ્રોલી બેગમાંથી મળી લાશ સેલવાસમાં દાન હોટલ પાછળના રહેણાંક કોમ્પ્લેક્સના બંધ રૂમમાંથી ટ્રોલી બેગમાં પરિણીત મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ બિહારના નવાદાની છોટી કુમારી તરીકે થઈ છે. બંધ રૂમમાંથી આવતી દુર્ગંધના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા છે અને મહિલાની સાથે રહેતા પ્રેમી ઋષભ કુમારની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. #madara #crime #hotelroom

Ahmadabad City, Ahmedabad | Aug 7, 2026

"સસ્તી બોટલને મોંઘી બ્રાન્ડ બનાવવાનો ધંધો" બંધ! અમદાવાદના શાહપુરમાં PCBએ નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. . . . . . . . . #Ahmedabad #AhmedabadPolice #PCB #GujaratPolice #CrimeNews - Ahmadabad City News