ભાવનગર શહેર: ઘોઘા રોડ રાજારામના અવેડા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Aug 7, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે ગોગા રોડ વિસ્તારમાં આવેલા રાજા રામના અવેડા વિસ્તારમાંથી એક જગ્યા માંથી પોલીસે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો અને બિયરના ટીન ઝડપી લીધા હતા અને એક સાક્ષર સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.