શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર પુરુષ દ્વારા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લોભ લાલચ આપી અનેકવાર શારીરિક સંબંધો બાંધેલ જેની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ત્યારે મહિલા દ્વારા આ પુરુષ પર પ્રેમ સંબંધ અને વારંવાર શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે