Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: વેજલપુરમા ગેસ એજન્સીની મનમાની, નિર્ધારિત ભાવ કરતા વધુ રૂપિયા ઉઘરાવાતા ગ્રાહકોમાં રોષ

Kalol, Panch Mahals | Apr 10, 2026
વેજલપુર ગામે એચ.પી. ગેસની એજન્સી દ્વારા ગ્રાહકોની આર્થિક લૂંટ થતી હોવાની વિગતો બહાર આવી છે. સી.એન. ગેસ એજન્સી (HP Gas) દ્વારા રાંધણ ગેસના બાટલા પર સરકાર માન્ય ભાવ કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.મળતી માહિતી મુજબ, વેજલપુરમાં કાર્યરત સી.એન. ગેસ એજન્સી દ્વારા રસોઈ ગેસના સિલિન્ડર માટે ગ્રાહકો પાસેથી ₹960 વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે ટેક્સ ઇન્વોઇસ (બિલ) પર નજર કરવામાં આવે તો તેની નિર્ધારિત કિંમત ₹928.25 દર્શાવવામાં આવી છે. આ
કાલોલ: વેજલપુરમા ગેસ એજન્સીની મનમાની, નિર્ધારિત ભાવ કરતા વધુ રૂપિયા ઉઘરાવાતા ગ્રાહકોમાં રોષ - Kalol News