નાંદોદ: ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ૨૪ તારીખથી શરૂ થશે આદિવાસી ન્યાય યાત્રા
Nandod, Narmada | Oct 21, 2026 નર્મદા જિલ્લા આપ પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ માહિતી આપી છે કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ૨૪ તારીખથી ઉમરગામથી અંબાજી સુધી 'આદિવાસી ન્યાય યાત્રા' યોજાશે.