ગાંધીનગર: ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યું 'કોંગ્રેસનું કમિટમેન્ટ' મેનિફેસ્ટો
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ પ્રસંગે અમિત ચાવડા, ડૉ. તુષાર ચૌધરી અને સુભાષિની યાદવ સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.