અમદાવાદ શહેર: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ચેતવણી: CEOના નામે WhatsApp પર પૈસા પડાવતો નવો ‘Boss Scam’ સક્રિય
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ચેતવણી: CEOના નામે WhatsApp પર પૈસા પડાવતો નવો ‘Boss Scam’ સક્રિય અમદાવાદ: અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાગરિકો અને કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. હાલમાં “Boss Scam” અથવા “CEO Impersonation Fraud” નામની નવી પ્રકારની સાયબર ઠગાઈ ઝડપથી વધી રહી છે. સાયબર ગુનેગારો કંપનીના CEO, ડિરેક્ટર અથવા ઉચ્ચ અધિકારીઓને RBI અથવા અન્ય સરકારી અધિકારી બની સંપર્ક કરે છે. તેઓ તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કહીને W