Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: સાબરમતી નદી ખાલી થતા લોકો ખજાનો શોધવા લાગ્યા

Maninagar, Ahmedabad | Apr 16, 2026
આજે ગુરુવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ સાબરમતી નદી ખાલી થતા લોકોએ ખજાનો શોધવા દોડ લગાવી હતી. નદીમાંથી લોકોએ રહેલા ચલણી સિક્કા શોધવા કામે લાગ્યા હતા.શ્રદ્ધાના ભાગરુપે નદીમાં નાખેલા સિક્કા લોકો શોધવા લાગ્યા હતા.