પોરબંદર: આદિત્યાણાની શ્રી કન્યા શાળામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી
આદિત્યાણાની શ્રી કન્યા શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળાઓ અને શિક્ષકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતે જય સિયારામ આશ્રમ, વનાણા દ્વારા તમામ બાળાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.