મૂળી તાલુકાના ખાટડી ગામના ખેડૂતો પર બોટાદ ખાતે કાળદા બાબતે થયેલ આંદોલનમાં ગુનો નોંધાયો હતો જે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો જેલમાં બંધ હતા જેઓને જમીન મુક્ત કરતા પરત ખાટડી ગામે આવતા જમીન મુક્ત થયેલ ખેડૂતોનું ગ્રામજનો અને ખેડૂતો દ્વારા સ્વાગત કરી વધામણા કર્યા હતા.