Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

દાહોદ: કારઠ ખેડા ૧ની આંગણવાડી વર્કર દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા ૫૮,૪૪૮/-ની રિકવરી સરકારમાં જમાં કરાવી

Dohad, Dahod | Nov 27, 2025
આજે તારીખ 27/11/2025 ગુરુવારના રોજ બપોરે 1 કલાકે આપેલ માહિતી અનુસાર તા.૦૧/૧૧/૨૦૨૫ ના રોજ ઝાલોદ ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર કારઠ ખેડા-૧ ની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી.જેમાં કારઠ ખેડા ૧ ની આંગણવાડી વર્કર બહેન દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા ૫૮,૪૪૮/- ની સ્વેચ્છાએ રિકવરી સરકારમાં જમાં કરાવી.દાહોદમાં દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસરશ્રી ઇરા ચૌહાણ દ્વારા ઝાલોદ તાલુકાના કારઠ ખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી.