Amreli News: દિલધડક ઘટના! કોઝવે પરથી બાઈક સવાર પાણીમાં તણાયો, સ્થાનિકોએ બચાવ્યો જીવ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કાંકોટ કોઝવે પર ભારે વરસાદ બાદ પાણીના તેજ પ્રવાહ વચ્ચે એક બાઈક સવાર યુવક પાણીમાં તણાઈ ગયો.
યુવક બાઈક સાથે કોઝવે પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક પાણીના પ્રવાહમાં વહેવા લાગ્યો. ઘટના જોતા જ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી યુવકને સલામત રીતે બહાર કાઢ્યો.
સ્થાનિકોની સમયસરની મદદથી યુવકનો જીવ બચી ગયો અને મોટી દુર્ઘટના ટળી.
⚠️ વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાયેલા કોઝવે અથવા નીચાણવાળા રસ્તાઓ પાર કરવાનો પ્રયાસ ન કરો. પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો.
🔔 ગુજરાત અને દેશ-વિદેશના તમામ મહત્વના સમાચાર માટે Hotline News ને Subscribe કરો.
#amreli #liliya #gujaratrain #rescue #flood #heavyrain #kozway #bike #gujaratnews #breakingnews #gujaratinews #hotlinenews #rainupdate #monsoon #weathernews #floodrescue #latestnews #newsupdate #todaynews #indiaweather #viralvideo #emergency #publicsafety #storm #amrelinews