દિલ્હી લાઠીચાર્જના વિરોધમાં સુરતમાં ગાજી વિશાળ રેલી
વિદ્યાર્થીઓના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા સુરતના યુવાનો
વિદ્યાર્થીઓના હક્ક માટે અવાજ બન્યા જાણીતા કલાકાર IP બાલા
પોતાના બાળકોના ભવિષ્ય માટે વિરોધ રેલીમાં જોડાયા IP બાલા
'લોકોના હિત માટે હંમેશા લડતો રહીશ' : IP બાલા
#unn #prasarsandesh #protest
Udhna, Surat | Jul 25, 2026