Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand

ઉધના: સુરતના પાંડેસરામાં ચોકલેટની લાલચ આપી બાર વર્ષની તરુણીને પીંખી નાંખી

Udhna, Surat | Mar 2, 2026
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં શ્રમિક પરિવારની ૧૨ વર્ષની માસૂમ બાળકી પર પાડોશમાં રહેતા ૨૭ વર્ષીય હવસખોર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. ચોકલેટની લાલચ આપીને ઘરે બોલાવી આરોપીએ નાપાક હરકત કરી હતી. પોલીસે તેને ઝડપી પાડયો છે.પાંડેસરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા યુપીવાસી શ્રમિક પરિવારની ૧૨ વર્ષની દીકરી ગત ૨૮મી તારીખે ઘરે એકલી હતી. પિતા કામ પર ગયા હતા અને માતા શાકભાજી લેવા બહાર ગઈ હતી.

MORE NEWS

Surat Jagannath Rath Yatra 2026 | જય જગન્નાથના જયઘોષ સાથે સુરતમાં ભવ્ય રથયાત્રા

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા-2026 નિમિત્તે આજે સુરત શહેર ભક્તિના રંગમાં રંગાયું છે.

શહેરમાં કુલ 11 રથયાત્રાઓ યોજાઈ રહી છે. મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઇસ્કોન મંદિર પહોંચશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે 5 હજારથી વધુ પોલીસ જવાનો, ડ્રોન, 3 હજારથી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા, SOG, DCB અને બોમ્બ સ્ક્વોડ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

#surat #rathyatra #jagannath #jayjagannath #suratnews #suratbreaking #gujarat #gujaratinews #hotlinenews #rathyatra2026 #lordjagannath #festival #hindu #bhakti #police #trafficupdate #breakingnews #latestnews #india #devotional

Surat Jagannath Rath Yatra 2026 | જય જગન્નાથના જયઘોષ સાથે સુરતમાં ભવ્ય રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા-2026 નિમિત્તે આજે સુરત શહેર ભક્તિના રંગમાં રંગાયું છે. શહેરમાં કુલ 11 રથયાત્રાઓ યોજાઈ રહી છે. મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઇસ્કોન મંદિર પહોંચશે. રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે 5 હજારથી વધુ પોલીસ જવાનો, ડ્રોન, 3 હજારથી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા, SOG, DCB અને બોમ્બ સ્ક્વોડ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. #surat #rathyatra #jagannath #jayjagannath #suratnews #suratbreaking #gujarat #gujaratinews #hotlinenews #rathyatra2026 #lordjagannath #festival #hindu #bhakti #police #trafficupdate #breakingnews #latestnews #india #devotional

Udhna, Surat | Jul 16, 2026

સુરતના સંજરનગરમાં માનવતાની મહેક...
પૂરપીડિતોની સેવામાં પટેલ સમાજ અને મેમણ સમાજ આગળ...
દરરોજ 2 હજારથી વધુ લોકો માટે તૈયાર થાય છે ભોજનની કીટ...
ઘર-ઘર પહોંચાડાય છે રાહતરૂપે ભોજન...
મુન્નાભાઈ પટેલ, મેહમુદભાઈ પટેલ અને વસીમભાઈ આકબાનીના નેતૃત્વમાં સેવાકાર્ય...
આપત્તિના સમયમાં સમાજે આપ્યો એકતાનો સંદેશ...

સુરતના સંજરનગરમાં માનવતાની મહેક... પૂરપીડિતોની સેવામાં પટેલ સમાજ અને મેમણ સમાજ આગળ... દરરોજ 2 હજારથી વધુ લોકો માટે તૈયાર થાય છે ભોજનની કીટ... ઘર-ઘર પહોંચાડાય છે રાહતરૂપે ભોજન... મુન્નાભાઈ પટેલ, મેહમુદભાઈ પટેલ અને વસીમભાઈ આકબાનીના નેતૃત્વમાં સેવાકાર્ય... આપત્તિના સમયમાં સમાજે આપ્યો એકતાનો સંદેશ...

Udhna, Surat | Jul 16, 2026