જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો સત્તાના નશામાં ચૂર થઈને અરજદારો સાથે ગેરવર્તણૂક કરતો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. રજૂઆત દરમિયાન ખેડૂતો વચ્ચે ધારાસભ્ય ગાળ બોલ્યા હતા, જો કે પાછળથી સ્પષ્ટતા કરી હતી.
#BhagvanjibhaiKaragatiya #BJP #GujaratPolitics #Junagadh #HumDekhengeNews