Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: સગીર યુવતીના આપઘાત મામલે સર ટી હોસ્પિટલ ખાતેથી સમાજના આગેવાનો દ્વારા પ્રતિક્રિયા આપી આક્ષેપ કરાયા

Bhavnagar City, Bhavnagar | Apr 20, 2026
ભાવનગર શહેરના સર ટી હોસ્પિટલ ખાતે થી આગેવાનોએ પ્રતિક્રિયા આપીએ આક્ષેપો કરાયા હતા કે, સગીર વયની દીકરી સાથે ઘટના બની હોય જે ઘટનાને લઈને દીકરીનું અવસાન થતાં મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જે મામલે સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: સગીર યુવતીના આપઘાત મામલે સર ટી હોસ્પિટલ ખાતેથી સમાજના આગેવાનો દ્વારા પ્રતિક્રિયા આપી આક્ષેપ કરાયા - Bhavnagar City News