આજે બુધવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ રાણીપમાં મેડિલિંક મેડિકલ કોલેજ ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિદ્યાર્થીઓ પાસે વધુ ફી વસુલાતી હોવાનો આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યો હતો.ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.