Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly
���्रशासन

અમદાવાદ શહેર: ઓઢવમાં ભાજપના સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નેતાઓને લોકોએ ઘેર્યા

ઓઢવ વોર્ડના ઇન્દિરા નગર ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલનમાં પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે પૂર્વ સાંસદ અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું.
અમદાવાદ શહેર: ઓઢવમાં ભાજપના સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નેતાઓને લોકોએ ઘેર્યા - Ahmadabad City News