Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ધાનેરામાં વિવેકાનંદ વિદ્યાલય ખાતે ધાનેરા તાલુકા વહીવટી તંત્ર નગરપાલિકા અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી તરુણભાઈ મોદી સહિતના રાજકીય આગેવાનો અને ધાનેરા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી , પોલીસ ઇન્સપેક્ટર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.અને લાઈવ પ્રસારણમાં યોગ દ્વારા નિરોગી સ્વાસ્થ્ય મેળવવા અનુરોધ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. . #antarrastriyayogdiwas #internationalyogaday🧘🏻‍♀️ #localnews #dhanera #banaskantha

MORE NEWS

આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ધાનેરામાં વિવેકાનંદ વિદ્યાલય ખાતે ધાનેરા તાલુકા વહીવટી તંત્ર નગરપાલિકા અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી તરુણભાઈ મોદી સહિતના રાજકીય આગેવાનો અને ધાનેરા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી , પોલીસ ઇન્સપેક્ટર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.અને લાઈવ પ્રસારણમાં યોગ દ્વારા નિરોગી સ્વાસ્થ્ય મેળવવા અનુરોધ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. . #antarrastriyayogdiwas #internationalyogaday🧘🏻‍♀️ #localnews #dhanera #banaskantha - Dantiwada News