ઉચ્છલ: તાપી જિલ્લામાં મા દેવમોગરા કોલેજમાં મહિલા સશક્તિકરણ પર સેમિનાર યોજાયો
Uchchhal, Tapi | Aug 22, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે મા દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજમાં 'જેન્ડર સેન્સિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ' વિષય પર એક દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.