Surat Rain: ખાડી પૂરનો કહેર! પોલીસ સ્ટેશન પણ પાણીમાં, લોકોની ભારે હાલાકી
સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડી પૂર જેવી સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહી છે.
સારોલી પોલીસ સ્ટેશન પાણીથી ઘેરાઈ ગયું છે, જ્યારે સારોલી ગામ અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 5થી 6 ફૂટ જેટલું પાણી ભરાયું છે. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે અને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થયું છે.
આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનતા સાથે પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વીડિયોમાં જુઓ સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોના તાજા દ્રશ્યો અને હાલની પરિસ્થિતિ.
🔔 સુરત, ગુજરાત અને દેશ-વિદેશના તમામ મહત્વના સમાચાર માટે Hotline News ને Subscribe કરો.
#surat #suratflood #suratrain #saroli #gujaratflood #gujaratrain #heavyrain #floodnews #policenews #weatherupdate #breakingnews #gujaratnews #gujaratinews #hotlinenews #rainalert #monsoon #floodupdate #latestnews #newsupdate #todaynews #suratcity #storm #indiaweather #emergency #flood
Udhna, Surat | Jul 24, 2026