વિજાપુર: વિજાપુરની બીલીયા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
વિજાપુર તાલુકાની બીલીયા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વિદેશી કૃષિ પદ્ધતિના મોડેલને પ્રથમ સ્થાન મળ્યું હતું અને અન્ય કૃતિઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.