Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: દેલોલ બસ સ્ટેન્ડ પાસેથી પોક્સોના ગુન્હાના વોન્ટેડ આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

Kalol, Panch Mahals | Apr 18, 2026
આર ડી ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કાલોલ પોલીસ સ્ટેશનનાઓએ અસરકારક વ્યૂહાત્મક રણનીતિ બનાવીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સ્ટાફને જરૂરી સુચના આપેલ જે અન્વયે કાલોલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૮૨/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ ૧૩૭(૨), ૮૭ તથા પોક્સો એક્ટ કલમ-૧૨ મુજબના કામનો નાસતો-ફરતો આરોપી નિલેશકુમાર ઉર્ફે કાળીયો ઉદાભાઈ પરમારરહેવાસી: અમણું ફળિયું, મોટી શામળદેવી, તા. કાલોલ આ આરોપીને દેલોલ બસ સ્ટેશન ખાતે થી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.