ભાવનગર શહેર: શિશુ વિહાર સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી ટીમે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Aug 12, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શિશુવિહાર સર્કલ નજીકથી એક શખ્સને વિદેશી દારૂની બોટલ નંગ 111 જેની કિંમત રૂપિયા 18,981 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે પ્રોહીબિશન ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.