અમદાવાદ શહેર: સૈજપુરમાં ગિરીવૃન્દ સોસાયટીમાં સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં કરી તોડફોડ, 6ની ધરપકડ, પોલીસનું નિવેદન
અદાવત રાખીને દીપક અને રીતિક 20 જેટલા માણસોના ટોળા સાથે પાઇપો અને ધોકા લઈને ધસી આવ્યા હતા. ટોળાએ સોસાયટીમાં ભારે આતંક મચાવીને ત્યાં પાર્ક કરેલા 15 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી અને સુશીલસિંહને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ મામલે બીજા દિવસે શહેર કોટડા પોલીસે ગુનો નોંધીને 6 આરોપીઓની ધરપકડ કરી છે.