કાલોલ: પુષ્ટિ સંપ્રદાયનું વૈશ્વિક ગૌરવ: કાલોલના શ્રી અભિષેકલાલજી મહારાજને ફ્રાંસની યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની પદવી એનાયત
કાલોલ સ્થિત ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરું સ્થાન ધરાવતા પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ (કાલોલ-મથુરા-રાજકોટ) ને તેમની વર્ષોની નિઃસ્વાર્થ સમાજસેવા અને માનવતાવાદી કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. ફ્રાંસની પ્રતિષ્ઠિત કેનેડી યુનિવર્સિટી દ્વારા મહારાજશ્રીને ‘ફિલોસોફી ઈન સોશિયલ સર્વિસ’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર પુષ્ટિ માર્ગીય