Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલની એન. એમ. જી. હોસ્પિટલમાં શ્રીનાથજીબાવા, ધન્વંતરિ ભગવાન અને સરસ્વતી માતાની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાઈ

Kalol, Panch Mahals | May 15, 2026
કાલોલ નગરની જાણીતી એન. એમ. જી. હોસ્પિટલ ખાતે એક ભવ્ય અને ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલ પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, હોસ્પિટલના ડેન્ટલ વિભાગના પ્રવેશદ્વારે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિ અને વિદ્યાના દેવી માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના વરદહસ્તે શ્ર