ડીસા ફુવારા સર્કલ પાસેથી ચોરીના શંકાસ્પદ મોબાઈલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો.
Deesa City, Banas Kantha | Jul 6, 2025
ડીસા ઉતર પોલીસે ચોરીના શંકાસ્પદ મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.આજરોજ 6.7.2025 ના રોજ 5 વાગે ફુવારા સર્કલ પાસે મોબાઇલનું વેચાણ કરવા આવેલ એક શખ્સને ઉતર પોલીસે ઝડપી પાડી કરાઈ કડક કાર્યવાહી.