બોટાદ શહેર: બોટાદમાં દારૂ-ગાંજાના વેચાણને લઈને પોલીસ પર ગંભીર આક્ષેપ, વીડિયો વાયરલ
Botad City, Botad | Oct 21, 2026
બોટાદમાં નશાખોરીના વેપાર અંગેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવકે પોલીસની રહેમનજર હેઠળ નશાનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે અને પુરાવા જાહેર કરવાની ચીમકી ઉચ્ચારી છે.