ભાવનગર શહેર: ભરતનગર ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોનું ડિમોલેશન કરાતા લોકોએ હોબાળો કર્યો, અધિકારીએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 9, 2026
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં જર્જરીત મકાનોને લઇ પાડવામાંની કામગીરી શરૂ કરાઈ હતી. જેને લઇ લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે લોકોએ હોબાળો કરી વિરોધ કરાયો હતો. ત્યારે સમગ્ર ઘટના મામલે અધિકરીએ પ્રતિક્રિયા આપી હતી.