વલસાડના નિર્મલ નગરમાં ૐ રેસિડેન્સી ખાતે નવરાત્રીના નવમા દિવસે ભવ્ય આયોજન
વલસાદ: વલસાડના નિર્મલ નગર સ્થિત કૈલાશ રોડ પર આવેલી ૐ રેસિડેન્સી સોસાયટીમાં નવરાત્રીના નવમા દિવસે સોસાયટીના ફ્લેટધારકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના પાવન અવસરે સોસાયટીના રહીશોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. ધાર્મિક માહોલ અને ઉત્સવના રંગે રંગાયેલી આ ઉજવણીમાં સોસાયટીના સભ્યોની એકતા અને સામૂહિક સહભાગિતાની સુંદર ઝલક જોવા મળી હતી.
ગોલ્ડ કોઈન ન્યૂઝ | વલસાડ
Real News. Real Facts. Real Journalism.
#VasantNavratri #ValsadNews #OmResidency #નવરાત્રીમહોત્સવ #GoldCoinNews