શિહોર પોલીસ દ્વારા પૂર્વ બાતમી ના આધારે સિહોર નજીકથી ગાંજા તથા અફીણની ખૂબ મોટી માત્રામાં થતી ખેતી નું વાવેતર ઝડપી પાડ્યું હતું વહેલી સવારની આ રેડ મોડી રાત સુધી ચાલશે અંદાજિત 60 બેગ ભરી આવો નશાકારક પદાર્થ ઝડપાયો હતો આ અંગે સૂત્રો પાસેથી માહિતી મુજબ આ રકમ કરોડોને આંબે તેવી શક્યતાઓ છે તેમજ આ રેડ કહેવાય છે કે ભાવનગર જિલ્લાની સૌપ્રથમ આવડી મોટી રેડ હશે કે જ્યાં એક બે છોડ નહીં પણ ખૂબ મોટી માત્રામાં આખેઆખું વાવેતર જ ઝડપ્યું હોય શિહોર પોલીસ નિ કામગીરી