ગાંધીનગર: રાજ્યની તમામ ગ્રામ પંચાયતના VCE એ સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી છે. VCEને પરત ફરજ ઉપર લેવા કરી માંગ
રાજ્યની તમામ ગ્રામ પંચાયતના VCE એ સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા કમિશનનીતિ દૂર કરવા વી. સી દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગામડાઓમાં વીસીઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ ન્યાય મેળવવા માટે સરકારને પત્ર લખ્યો. વિસીઇને લઘુત્તમ વેતન અપવા માંગ કરી. છૂટા કરેલા વીસીઇ ને પરત લેવા પણ માંગ કરી. સરકાર નિર્ણય નહી કરે તો 24મીએ આંદોલન કરશે.