ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘમાસાણ
મેયર ગીતાબેન મકવાણાએ અન્ય કામનું કહીને સભા જલ્દી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું અને પ્રશ્નો દીઠ માત્ર ૫ મિનિટ ફાળવવાની વાત કરતા જ કોંગ્રેસ અને વિપક્ષી કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રજાના પ્રશ્નો માટે મહિને માત્ર એક જ વાર મળતી...આ ભારે હંગામા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર મૂક પ્રેક્ષક બન્યા રહ્યા હતા, જ્યારે મામલો વધુ થતા ૧૦ મિનિટ માટે સભા રોકી દેવામાં આવી હતી અને સિનિયર આગેવાનોએ વચ્ચે પડીને બંને જૂથના કોર્પોરેટરોને છૂટા પાડ્યા હતા
#factfindrenews #vadodara #vmc #BJPgujarat #vmcmeeting