અમરેલી શહેર: અમરેલી: યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયો, જાણો શું હતી જૂની અદાવત
Amreli City, Amreli | Oct 21, 2026
અમરેલીમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી છરીથી જીવલેણ હુમલો કરનાર આરોપી દેવા માથાસુળીયાને સીટી પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ ફરિયાદી યુવકને માર મારી માથામાં છરીના ઘા ઝીંક્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલ છરી અને બાઇક પણ કબજે કર્યા છે.