Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain

રાપર: રાપર ના ત્રિકમનગરમાં માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરનાર 2 શખ્સોની રાપર પોલીસે ધરપકડ કરી

Rapar, Kutch | Mar 30, 2026
રાપર શહેરમાં નજીવી બાબતે થયેલી તકરારમાં એક યુવકની તેના જ માતા-પિતાની સામે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ કેસમાં રાપર પોલીસે ગણતરીના દિવસોમાં જ બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.