Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

કાલાવાડ: નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો, લોકોમાં ભયનો માહોલ

Kalavad, Jamnagar | Dec 3, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો છે. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરી રહ્યા છે, જેના કારણે તેમની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. ગામ લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ કાલાવડના ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં, વન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા દીપડાને શોધવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS