ગાંધીનગર: ગાંધીનગર કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભાજપના પ્રહાર: જાણો શું કહ્યું ડો. અનિલ પટેલે?
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે આકરા પ્રહાર કર્યા છે. ભાજપે મેનિફેસ્ટોને હાસ્યાસ્પદ ગણાવીને કોંગ્રેસ પર વાયદાઓનો વેપાર કરવાનો અને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.