Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે મતદાન, જેમાં 158 મતદાન કેન્દ્રો પર 1 લાખથી વધુ મતદારો મતદાન કરશે

Kalol, Panch Mahals | Apr 25, 2026
કાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી માટે રવિવારે મતદાનનો મહોત્સવ ઉજવાશે. કાલોલ તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ૫- જિલ્લા પંચાયત અને ૨૪ તાલુકા પંચાયતની બેઠકો પૈકી ૧-જિલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ રીતે ભાજપે જીતી લીધી છે. બિનહરીફ બેઠકો બાદ હવે ૪ જિલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની બેઠકો પર ૫૮ ઉમેદવારોને ચૂંટવા માટે ૨૬મીએ રવિવારે ૧૫૮ મતદાન કેન્દ્રો પર મતદાન થશે.
કાલોલ: તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે મતદાન, જેમાં 158 મતદાન કેન્દ્રો પર 1 લાખથી વધુ મતદારો મતદાન કરશે - Kalol News