નાંદોદ: નર્મદા: 1 નવેમ્બરના રોજ યોજાનાર મતદાર યાદીનો ખાસ ઝુંબેશ દિવસ રદ
Nandod, Narmada | Oct 21, 2026 નર્મદા જિલ્લામાં 1 નવેમ્બર 2026ના રોજ યોજાનાર મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ રદ કરવામાં આવી છે. HTAT પરીક્ષાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ નાગરિકો અને રાજકીય પક્ષોએ આ બાબતની નોંધ લેવી.