ડોલવણ: તાપીના પીપલવાડામાં શ્રી અન્ન વાનગી સ્પર્ધા, 41 મહિલાઓએ ભાગ લીધો
Dolvan, Tapi | Sep 24, 2026 તાપીના પીપલવાડામાં રાષ્ટ્રીય પોષણ માસ-2026 અંતર્ગત શ્રી અન્ન (મિલેટ) વાનગી સ્પર્ધા અને મહિલા શિબિર યોજાઈ. KVK વ્યારા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 41 આદિવાસી મહિલાઓએ ભાગ લઈ જુવાર-બાજરીમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.