ભુજ: માધાપર પોલીસ સ્ટેશન પાસે ટ્રકની અડફેટે પત્નીનું મોતઃ દંપતી ખંડિત
Bhuj, Kutch | Jan 29, 2026 ભુજ નજીકના માધાપર ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં જ હાઇવે રોડ પર સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક્ટિવા પર જઈ રહેલા અંજારના દંપતિને પાછળથી ટ્રકે ઠોકર મારતાં રોડ પર ફંગોળાયેલા મહિલાનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી