Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

મોરબી: મોરબી બાર એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીનું પરિણામ જાહેર

Morvi, Morbi | Dec 20, 2025
મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ અને કારોબારીમાં મહિલા પદ બિનહરીફ થયા બાદ ગયકાલે જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.