Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

વઢવાણ: ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને છૂટા કરેલ સફાઈ કામદારોને કામ પર લેવા કરી રજૂઆત

Wadhwan, Surendranagar | Nov 27, 2025
ગુજરાત રાજ્ય કબચારી મંડળ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આજે છુટા કરેલી સફાઈ કામદારોને પરત કામ પર લેવા માટે રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી ત્યારે ઘણા વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે ઘણા ટાઈમથી રજૂઆત કરવામાં આવી છે ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા છતાં પણ આ કર્મચારીઓને કામ પર લેવામાં આવ્યા નથી તે અંગે આજે રજૂઆત કરાઈ હતી

MORE NEWS

વઢવાણ: ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને છૂટા કરેલ સફાઈ કામદારોને કામ પર લેવા કરી રજૂઆત - Wadhwan News