કાલોલ: કાલોલ પોલીસે ટ્રાફિક ને અડચણરૂપ બની આડેધડ લારીઓ ઉભી કરનાર 7 લારી ધારકો સામે કાર્યવાહી કરી.
કાલોલ નગરના ભાથીજી મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી આડેધડ ઊભી રહેતી હાથલારીઓના દબાણોને કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય બજાર અને જાહેર માર્ગો પર થતા આ ગેરકાયદેસર દબાણો અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે.કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભાથીજી મંદિર પાસે રસ્તાની મધ્યમાં લારીઓ ઊભી રાખી ટ્રાફિક અને રાહદારીઓને અડચણ ઊભી કરનારા ૭ જેટલા લારીધારકોને ઝડપી પાડ્યા હતા. જ