જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બિલા, શાંતિનગર, ઉગલવાણ, સરેરા, ઈટીયા, કોબડીયા, કરજાળા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભારે વરસાદને કારણે ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો