નાંદોદ: કેવડિયામાં ચૂંટણી કમિશનર વિરુદ્ધ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પુતળા દહન કરાયું
Nandod, Narmada | Oct 21, 2026 નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેવડિયા ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રેલી અને પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મતદારયાદીમાં ગેરરીતિ અને પક્ષપાતી કામગીરીના આક્ષેપો સાથે રાજીનામાની માંગ કરી.